મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં કોઈલ પર લાગતું ટોર્ક તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જો તેમાંથી $i$ જેટલો સ્થાયી પ્રવાહ પસાર કરવામાં આવે,તો કોઈલનું સ્થાયી કોણાવર્તન $90^o$ જોવા મળે છે. હવે સ્થાયી પ્રવાહ બંધ કરવામાં આવે છે અને કોઈલમાંથી અચાનક $q$ જેટલો વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે. જો કોઈલના $N$ આંટા હોય,ક્ષેત્રફળ $A$ હોય અને પરિભ્રમણની ધરીને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો $q$ વિદ્યુતભાર પસાર થવાથી કોઈલનું મહત્તમ કોણાવર્તન કેટલું હશે?

  • A
    $q\sqrt {\frac{NAB}{iI}}$
  • B
    $q\sqrt {\frac{\pi NAB}{2iI}}$
  • C
    $q\sqrt {\frac{NAB}{2iI}}$
  • D
    $q\sqrt {\frac{2NAB}{iI}}$

Explore More

Similar Questions

તેમાં બહુકોષીય,જલજ કે સ્થળજ,પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.

પ્રક્ષિપ્ત પદાર્થના ગતિના સમીકરણો $x = 36 t$ મીટર અને $2 y = 96 t - 9.8 t^2$ મીટર દ્વારા આપવામાં આવ્યા છે. પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

જો $a = \frac{1-i \sqrt{3}}{2}$ હોય,તો List-$I$ અને List-$II$ ની સાચી જોડકાં જોડો:
List-$I$List-$II$
$(i) \ a \bar{a}$$(A) -\frac{\pi}{3}$
$(ii) \ \arg \left(\frac{1}{\bar{a}}\right)$$(B) -i \sqrt{3}$
$(iii) \ a-\bar{a}$$(C) \frac{2i}{\sqrt{3}}$
$(iv) \ \operatorname{Im}\left(\frac{4}{3a}\right)$$(D) 1$
$(E) \frac{\pi}{3}$
$(F) \frac{2}{\sqrt{3}}$

$298 \ K$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H) -92.38 \ kJ$ છે. $298 \ K$ તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર $\Delta U$ $... \ kJ$ છે.

જો $f: R \rightarrow R$ એ $f(x) = [\frac{x}{5}]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,જ્યાં $x \in R$ અને $[y]$ એ $y$ થી વધતો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે,તો $\{f(x) : |x| < 71\}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo